યાદ આવે છે……..

Posted: ઓક્ટોબર 31, 2010 in અવર્ગીકૃત

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,
તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,

તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,
તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,

જીંદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,
પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે,

રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,
નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે.

Advertisements
ટિપ્પણીઓ
 1. Sanjay Rathod કહે છે:

  કોણ યાદ આવે છે ભાઈ ? જરા નામ તો કહો ?

 2. Sanjay Rathod કહે છે:

  બોલ ભાઈ હવે તો હું એકલો નઇ કાર્તિક પણ પૂછે છે
  Daya, Pata lagao aakhir Jimmy ko kaun yaad aata hai ?

  • onlyforfriends કહે છે:

   સંજય :–> ભાઈ હવે તારે ખાલી નામ જ જોઈએ છે ને પણ બકા તને તો ખબર છે ને તો પછી હવે મારી જોડે લખાવીસ ના બરાબર એવું હોય કે તું હજુ પણ ભૂલી ગયો હોય તો તું હવે જયારે પાછો મલીસ ત્યારે હું તને કહી દઈસ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s