અમેરિકા પોતાને શું સમજે છે?

Posted: મે 29, 2010 in મારો શોખ

સૌ પ્રથમ તો  હું બહુ દિવસ પછી મારા બ્લોગ ને અપડેટ કરું છુ તેનું કારણ એ જ કે પરીક્ષા.આમ તો હજુ પણ પરીક્ષા તો બાકી જ છે પરંતુ હવે તો કઈ વાંચવું જ નથી કેમ કે વાંચી ને પરીક્ષા આપીએ છીએ તો પણ ખરાબ જાય છે એટલે હવે તો બાકી ના પ્રેક્ટીકલ તો વાંચ્યા વગર જ જવું છે.અને હું હજુ પણ આ મારા બ્લોગ ને અપડેટ કરવાનો ન હતો કેમ કે બહુ કંટાળો આવે છે પરંતુ મારા મિત્ર કાર્તિક નો બ્લોગ વાંચ્યો ત્યારે તેમાં તેની પોસ્ટ જોય તો તેમાં જે કઈ લખ્યું હતું તો સીધું અમારા પર જ હતું  એટલે આખરે મારે ગમે તેમ કરીને આજે આ બ્લોગ ને અપડેટ કર્યો.

હમણા જ થોડા દિવસો પેહલા ઓબામાં સરકારે આ પેટ્રોલ નો જે ભાવ વધે છે તેનો સીધો જ આક્ષેપ આપદા ભારતીયો પર નાખ્યો હતો તે કેહતા હતા કે આ ભારત માં જ પેટ્રોલ ને વધુ પડતો ઉપયોગ થાય છે તો શું તેલોકો કઈ પેટ્રોલ વાપરતા જ નથી કે શું? શું ખાલી ભારતીયો જ કાર ચલાવે છે? શું ભારતીયો બસ સેવા તથા ટ્રેન નો ઉપયોગ નથી કરતા? તે લોકો તો જાણે એક નાની કાર માં પણ ૨૦ જન બેસી ને જતા હોય તેવી વાત કરે છે. ત્યાં કરતા તો આપડા દેશ માં આ સેવા નો ઉપયોગ વધારે થાય છે. તો હવે આ આક્ષેપ જે તેમને આપડા પર નાખ્યા છે તે તો એક દમજ દમ વગર ના છે.અને આમ જોવા જઈએ તો અમેરિકા એ તો આપડા પર ભૂતકાળ માં પણ બહુ આક્ષેપો નાખ્યા હતા પણ તેમનું આ આક્ષેપો નાખવાનું કારણ એક જ છે કે તેઓ આપડા દેશ થી ગભરાય છે.તેમને ખાલી આ વિશ્વ માં આ ભારત નો જ દર છે તે માટે જ તેઓ આપડાને આડકતરી રીતે બસ પજવે છે બીજું કઈ જ નથી આમાં તો.પરંતુ આ રીતે તેઓ પોતાની મહાનતા બહુ કઈ સાચવી નહિ રાખે.
આ અમેરિકા ભારતીઓ થી ગભરાય છે કારણ કે આ ભાતીઓ ને ભારતીય હોવાનું ગર્વ છે અને તેઓ દેશ માટે કઈ પણ કરવા તૈયાર રહે છે.
બોલો તમારું શું કેહવું છે તમે આપડા દેશ માટે કઈ કરવા માટે તૈયાર છો ને??


PROUD TO BE AN INDIAN

Advertisements
ટિપ્પણીઓ
 1. Go2 કહે છે:

  i completely agree with you about this topic .
  And not only I but We all are ready…

 2. kartik કહે છે:

  ha, mara blog ma mein tamara par j lakhyu hatu jani ne anand thayo ke haju tu maro blog vache che… kai nai parantu tari post ma dum hato pan .. ek vaat che aapda par koi vadho utahave to aapne .. teni same boliee eno koi matlab nathi kem ke obama ne pan khabar che .. ke te pote gappa mare che.. ane ha ek rete jova jayee to aapne petrol no bagad to kariyee j che … vichar kar ke aapne tya navi karta juni gadiyo ketli vadhare che ane juni gadi nu pollution always vadhare thay ane petrol pan vadahre khay.. ana compare ma america ni sarkar jagrut che tya PUC no matlab ane kaydo paday che..jyare aapne tya 80% loko passe vehicle nu PUC j nathi hotu… su tari bike nu PUC che?? aa rete sacha INDIAN banavani jaruru che…pehla Aapde sudhariyee pachi bija ne sudhariyee!! hope you can understand…

  • onlyforfriends કહે છે:

   ભાઈ તારો બ્લોગ એમ તો હું ૨ થી ૩ દિવસ તો જોવ જ છુ આ પરીક્ષા માં પણ હું જોતો જ હતો..
   આ તો હું ખાલી ત્યાં કોમેન્ટ નતો કરતો ખાલી..
   અને જો એમ તો તે કીધી તે વાત પણ આમ તો સાચી જ છે પણ જો અમેરિકા માં પણ એમ તો જુના ઠઠારા જેવા વાહનો ચાલતા નથી ઈ વાત જુદી છે પણ તે લોકો જાહેર માં જે ચાલતું હોય તેનો ઉપયોગ ઓછો કરે છે અને તેઓ કસે જવું હોય તો જો ૨ જન ને એક જ જગ્યા પર જવાનું હોય તો પણ તેઓ જુદું જુદું વાહન વાપરે છે આમ તેઓ પણ પેટ્રોલ નો વ્યય તો કરે જ છે ને લોલ…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s