સ્વાર્થી મિત્રો

Posted: એપ્રિલ 10, 2010 in મારો શોખ

સ્વાર્થી

આ દુનિયા એ એમ જોવા જઈએ તો આખી જ સ્વાર્થ થી ભરેલી છે.હમણા સુધી આપણને બહુ કોઈ આવો અનુભવ ના થયો હોય પરંતુ આ કોલેજ માં તો જરૂર થાય છે.એમ તો હું બી.સી.એ. માં ભણું છુ તે તો મને ગમે છે અને મને ગર્વ પણ છે પણ આ બી.સી.એ. માં આમ જોવા જઈએ તો ફક્ત 7 થી 8 જન જ લાગે છે ક જેઓ આપણને સાથ આપે પણ મોટા ભાગના તો ચોખ્ખા જ સ્વાર્થી છે અને આ હોશિયાર લોકો તો એમ તો સારા પણ અમુક તો ચોખ્ખા જ સ્વાર્થી હોય છે અને અમુક તો બહુ જ સારા છે અને જેઓ આપણને ભણવામાં મદદ પણ કરે છે પણ અમુક ને તો ખબર નહિ સુ થાય છે જાણે ક આપડે કઈ તેમનાથી આગળ નીકળી જવા ના હોય તેમ આપણને ચોખ્ખી ના પડી દે છે શીખવાડવાની એમ તો તેમને આવડતું જ હોય છે પણ તેઓ અમુક જન ને જ શીખવાડે છે કે જેઓ તેમને શીખવાડી શકે આ માં તો તેમનો ચોખ્ખો જ સ્વાર્થ દેખાઈ આવે છે.આ જ છે મારા સ્વાર્થી મિત્રો.

Advertisements
ટિપ્પણીઓ
  1. એક સ્વાર્થી મિત્ર કહે છે:

    મિત્ર જૈમિન,
    તમે લખ્યું છે કે તમારા મિત્રો ખૂબ સ્વાર્થી છે…
    મારી તમને એક જ વિનંતી છે કે તમે જરા એ પણ જણાવો કે તમારા કયા કયા મિત્રો સ્વાર્થી છે…
    જરા અમને પણ ખબર પડે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s